<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

જામનગર જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા જાડેજાનો આજે જન્‍મ દિવસ

ખેડૂતોના હમદર્દ અગ્રણી પર અભિનંદન વર્ષા વન વર્લ્‍ડ રેસીડેન્‍સીની સુવિધામાં સિંહફાળો

રાજકોટ તા. ૧૭: આજે જામનગર જિલ્લા ભારતીય જનતા પક્ષના ઉપપ્રમુખ , ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ અને પૂર્વ સેનેટ સભ્‍ય એવા ડો. રાજેન્‍દ્રસિંહ ( રાજભા)  જાડેજાનો આજે જન્‍મ દિવસ છે. ખેડૂતોના પ્રશ્ને સતત જાગળત રહી લડત આપનાર આ આ અગ્રણી પર તમામ સમાજમાં મોટો શુભેચ્‍છક વર્ગ ધરાવતા આ જાગળત નેતા ઉપર સતત અભિનંદન ( મોબાઇલ નંબર ૯૯૧૩૩ ૦૦૦૯૦) પર વર્ષી રહ્યા છે.   

રાજકોટના મરીન લાયન્‍સ નુ અને ગોકુલ ધામનું બિરુદ્ધ જે એપાર્ટમેન્‍ટને કારણે મળ્‍યું છે તેવા ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સી (૧૫૦ રીંગ રોડ, અયોધ્‍યા ચોક નજીક)માં રહેવાસીઓને તમામ પ્રકારની સુવિધા મળે, તમામ  પ્રસંગો સહુ સાથે મળી ઉજવે અને એકતા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્‍નશીલ રહે છે, તેમના સહુને સાથે રાખી કરેલ પ્રયાસોથી રહેવાસીઓને ખૂબ મોટો ફાયદો થયેલ છે.

(11:35 AM IST)