તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
વન-પર્યાવરણ વિભાગના નાયબ સચિવ આશવ ગઢવીનો જન્મદિન

રાજકોટઃ રાજયના વન અને પર્યાવરણ વિભાગમાં નાયબ સચિવ (સેવા અને ઇન્કવાયરી) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી આશવ પી. ગઢવીનો જન્મ તા. ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૩ના દિવસે થયેલ આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ.ની પદવી ધરાવે છે.
મો. ૮૪૬૯૦ ૬૦૬૭૭ ગાંધીનગર
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
