તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
દ્વારકાના પીંડતારક ક્ષેત્રના ગોર સુનિલ કે. ઠાકરનો જન્મદિવસ

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૮: આજે 18 ફેબ્રુઆરીએ પીંડતારક ક્ષેત્ર ના ગોર, ગોલ્ડ પાન ઘરના ઓનર તથા હરિકૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટના વ્યવસ્થા સમિતિ સુનિલ કે. ઠાકરનો જન્મદિવસ છે. તેમના (મો.9327657739) ઉપર જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
