<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ઓખાના સમસ્‍ત બ્રહ્મસમાજના કારોબારી ચેરપર્સન પૂજાબેન દવેનો જન્‍મદિન

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૧૯: ઓખા સમસ્‍ત બ્રહ્મસમાજના કારોબારી ચેરપર્સન, પૂજાબેન દવેનો આજે જન્‍મદિવસ છે.

તેઓ વિશ્વ હિંદુ પરિષદ ના નૈતિક શિક્ષા જિલ્લા પ્રમુખ,ઇન્‍ટરનેશનલ હ્યુમન રાઈટ્‍સ ના જિલ્લા પ્રમુખ, નરેન્‍દ્ર મોદી વિચાર મંચ ના મહિલા શાખા જિલ્લા પ્રમુખ, પત્રકાર, શ્રેષ્ઠ એન્‍કર, બ્રહ્મસમાજનું ગૌરવ, બ્રહ્મ વિકાસ પરિષદ ના પ્રમુખ, જિલ્લા, તાલુકા, પ્રદેશ આને રાજ્‍ય કક્ષા એ અનેક ક્ષેત્રો માં અનેક એવોર્ડ મેળવી ને ગામ, તાલુકા, જિલ્લા તથા પરિવારને ગૌરવ અપાવનાર પૂજાબેન દવે ને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:36 AM IST)