તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
સુરતના ડે. મ્યુ. કમિશનર આર. પી. ભોગાયતાનો જન્મદિન
રાજકોટ-જુનાગઢના ભૂતપૂર્વ મામલતદાર

રાજકોટ : સુરત મહાનગરપાલિકા ભૂતપૂર્વ અને અમદાવાદના વર્તમાન નાયબ કમિશનર આર. પી. ભોગાયતાનો જન્મ તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૭૬ ના દિવસે થયેલ આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ દ્વારકા પંથકના વતની છે. ભૂતકાળમાં રાજકોટ અને જુનાગઢમાં મામલતદાર સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦ર૬૧ -ર૪ર૩૭૪૯
મો. ૯પ૩૭૬ ૬ર૧૩૩ સુરત
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
