News of Friday, 20th February 2026
જેતપુરના રઘુવંશી અગ્રણી રાજેશભાઈ (બાબાભાઈ) નો જન્મ દિવસ

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૨૦ : શહેરના રઘુવંશી અગ્રણી બાબા સેલ્સ એજન્સી વાળા રાજેશભાઈ કાનાબાર નો આજે જન્મ દિવસ છે. રાજેશભાઈ કે જેઓ બાબા ના નામ થી લોકોના હૃદયમાં સ્થાન પામ્યા છે. નિખાલસ, મળતાવડા સ્વભાવ ના કારણે શહેરમાં બહોળો મિત્રવર્ગ ધરાવે છે. રાધે રાધે કહેતાજ હ્યદયના ઉમળકાથી દરેકનું દિલ જીતી લીધું છે. પરિવારીક જીવનમાં ધર્મપત્ની ભારતીબેન એટલાજ ધાર્મિક અને પ્રેમાળ સ્વભાવના હોય બધા સગા સ્નેહીઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. શહેરમાં અનેક વ્યવસાય સાથે જોડાયેલ હોવા છતાં ડાઉન ટુ અર્થ માં રહેવાવાળા રાજેશભાઈ ધાર્મિક, સામાજિક, સેવાકીય અનેક સંથાઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે આજે તેમના જન્મ દિવસે તેના મોં. નંબર ૯૮૨૫૨૫૮૪૫૯ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
