News of Monday, 23rd February 2026
જામજોધપુર તાલુકા સગર સમાજના પ્રમુખ અરવિંદભાઇ સોલંકીનો જન્મદિન

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા. ર૩ :.. તાલુકા સગર સમાજના યુવા સેવા નિષ્ઠ પ્રમુખ તેમજ વિવિધ સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અરવિંદભાઇ સોલંકી (એ. એલ. સગર) નો આજરોજ તા. ર૩ ના રોજ જન્મ દિવસ હોય સગા-સ્નેહીજનો શુભેચ્છકો સામાજીક રાજકીય મહાનુભાવો જ્ઞાતિ અગ્રણીઓ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
