તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
બોટાદનાં ગૌરક્ષક સામતભાઇ જેબલીયાનો જન્મદિન

બોટાદ, તા. ર૪ : બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઇ જેબલીયાનો કાલે જન્મદિવસ હતો. (મો.) ૯૮ર૪૩ ૯૦૧૩૩) ઉપર શુભેચ્છાવર્ષા થઇ હતી. વિવિધ ક્ષેત્રે દાનપુણ્ય કરીને જન્મદિન ઉજવ્યો હતો.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
