તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
વાંકાનેરના પ્રેસ પ્રતિનિધિ હિતેશ રાચ્છનો જન્મદિવસ

વાંકાનેર તા.૨૫: વાંકાનેરના પ્રેસ પ્રતિનિધિ હિતેશ રાચ્છનો આજે જન્મદિવસ છે આજે (૫૪ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે) પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી, પૂજ્ય ગુરૂદેવશ્રી સોબરનદાસબાપુના ભક્તજન છે શ્રી વડવાળી મણીધર મોગલ માતાજી કબરાઉ - કચ્છ, શ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલ, શ્રી ગાયત્રી શકિત પીઠ, વાંકાનેર સહિત અનેક ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા છે તેમના જન્મદિવસ નિમિતે શ્રી ગાયત્રી શકિત પીઠના મહંતશ્રી અશ્વિનબાપુએ આશીર્વાદ પાઠવેલ હતા મો.૯૮૨૫૪ ૪૨૮૫૭
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
