News of Wednesday, 25th February 2026
પોરબંદરના યુવા પત્રકાર ચેતનભાઇ ઠકરાર અને તેની ભત્રીજી નિયતિનો જન્મદિન

પોરબંદર : તા.૨૫ : યુવા પત્રકાર અને ટીએનજી ચેનલના સંપાદક ચેતનભાઇ ઠકરાર અને તેની ભત્રીજી નિયતિ ઠકરાર બન્નેના આજે જન્મ દિવસ છે.
બન્નેના જન્મદિને પરિવારજનો- કુટુંબીજનો સહિત શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે. ચેતનભાઇનો મોબાઇલ નંબર ૯૯૨૫૧ ૨૨૩૧૩.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
