<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ગુજરાત હજ સમિતિના સચિવ ઇમ્‍તીયાઝ ઘાંચીનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના સામાન્‍ય વહીવટ વિભાગ હેઠળની રાજય હજ સમિતિના સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી ઇમ્‍તીયાઝ એમ.ઘાંચીનો જન્‍મ તા. રપ ફેબ્રુઆરી ૧૯૭ર ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૯૮૭ મો. ૬૩પ૭૧ ૪૯૭૩પ ગાંધીનગર. 

 

(1:09 PM IST)