તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા અધિક કલેકટર વી.કે. પટેલ

રાજકોટઃ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કન્ઝયુમર ડીમ્પ્યુટસ રીડ્રેસીઅલ કમિશનમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી વી. કે. પટેલનો જન્મ તા. ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૭ના દિવસે થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ગાંધીનગર પંથકના વતની છે. ભૂતકાળમાં લીંબડીમાં પ્રાંત અધિકારી સહિત રાજયમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૨૭૧૭-૨૪૧૬૧૪ મો. ૯૯૦૯૦ ૧૭૩૯૨ અમદાવાદ.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
