હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
અમરેલી જિલ્લાના પોલીસકર્મી ઉમેદભાઇ મહેતાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭ :.. અમરેલી જિલ્લામાં પોલીસ હેડ કો. તરીકે ફરજ બજાવતા તરવરીયા યુવાન ઉમેદભાઇ મહેતાનો આજે જન્મ દિવસ છે.
પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર સાર્થક કરનાર આ જાંબાઝ પોલીસ કર્મીએ તાજેતરમાં જ જુનાગઢ ખાતે યોજાયેલ મહા શિવરાત્રી મેળામાં રવેડી દર્શન માટે ઉમટેલ જનમેદનીમાં એક યુવાનને હાર્ટએટેક આવતા ઉમેદભાઇએ બન્ને હાથમાં ઉચકી અને દુર સારવાર કેન્દ્ર સુધી લઇ અને તેનું જીવન બચાવેલ. એવા આ ઉમેદભાઇને જન્મદિન નિમિતે મો. નં. ૯૪૦૮૧ પ૭૧પ૭ ઉપર શુભેચ્છા.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
