<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

સાણંદના ભાજપના ધારાસભ્‍ય કનુભાઇ પટેલનો જન્‍મદિન

રાજકોટઃ અમદાવાદ જિલ્લાના સાણંદના ભાજપના યુવા ધારાસભ્‍ય શ્રી કનુભાઇ કરમશીભાઈ પટેલનો જન્‍મ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૮૫ ના દિવસે થયેલ. આજે ૪૨ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્‍ય તરીકે સતત બીજી વખત ચૂંટાયા છે. પિતાજી જે મતક્ષેત્રમાંથી ધારાસભ્‍ય હતા તે જ મતક્ષેત્રમાંથી પોતે ચૂંટાઇને લોકસેવાનો વારસો દીપાવ્‍યો છે. તેઓ યુવા અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ છે. ખેતી અને પેટ્રોલ પંપના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે.

મો. ૯૮૯૮૭ ૨૧૧૬૧ સાણંદ.

(11:41 AM IST)