News of Saturday, 28th February 2026
પોરબંદરના રઘુવંશી આગેવાન મનુભાઇ મોદીનો જન્મદિન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.ર૮, રઘુવંશી આગેવાન રાજેશભાઇ (મનુભાઈ) મોદીનો આજે જન્મદિન છે.
લોહાણા સમાજની એકતાના હિમાયતી તેમજ વૈષ્ણવ સંપ્રદાયના પ.પૂ. ગોસ્વામીઓની સેવામાં સદા સમર્પિત તથા ધર્મ અને ભક્તિની સાથોસાથ સમાજ સેવામાં અગ્રેસર રાજેશભાઇ (મનુભાઈ) શાંતિલાલ મોદી જુદા જુદા વ્યવસાયોમાં /સતત પ્રવળતિશીલ છતાં તેઓ સામાજીક, ધાર્મિક, શિક્ષણિક સંસ્થાઓ સહિત અનેક નાની- મોટી સેવા-સંસ્થાઓમાં સેવાઓ આપી/રહ્યા છે. શિયાળ પરિવાર સાથે મળી ને શાળાના પ્રવાસી બાળકો ને ભોજન કરાવવાની સેવા પ્રશંસનીય બની છે. તેમના જન્મદિને તેમના મિત્ર વર્તુળો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તેમનો મોબાઈલ નં. ૯૮૨૫૨ ૩૦૩૮૪ છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
