<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

પાર્થભાઈ વોરાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃએટલાન્‍ટિસ હિલ્‍સ જિનાલય ના કમિટી મેમ્‍બર શ્રી પાર્થભાઈ વોરાનો આજરોજ જન્‍મદિવસ છે.  જન્‍મદિવસ નિમિત્તે તેમના દ્વારા કબુતરો ને ચણ અને ખિસકોલીઓને મકાઈના ડોડા  અર્પણ કરવામાં આવનાર છે.  આજના જન્‍મદિવસે પાર્થભાઈ વોરા  (મો. ૯૦૬૭૮૪૩૫૩૭) ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

 

(3:40 PM IST)