તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
સાતા ભારદ્વાજનો આજે જન્મદિવસ

રાજકોટ : ભારદ્વાજ પ્રદ્યુમનભાઇ સાતા શાષાીનો આજે જન્મદિવસ છે. તેઓ પડધરીના વતની છે. વ્યવસાયે કર્મકાંડ જ્યોતિષ અને ભાગવત આચાર્ય છે. હાલ તેઓ રાજકોટમા રહે છે. તેમના જન્મદિવસે (મો.૯૭૨૫૮ ૦૫૩૮૩) શુભેચ્છાઓ મળી રહી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
