<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અજય રાઠોડનો જન્‍મ દિવસ

રાજકોટ, તા. ૫: યુવા ધારાશાષાી અજય જે. રાઠોડ  નો આજે જન્‍મ દિવસ છે. મુળ સાતડા (ભૈરવધામ) ગામના વતની અને હાલ રહે. રાજકોટવાળા તેમને તેમના જીવનરૂપી સફરના ૩૮ વર્ષ પુરા કરીને ૩૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષથી ૨૦૧૭ થી જુનીયર એડવોકેટ તરીકે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા (ડીજીપી) સાથે વકીલાતની શરૂઆત કરેલ હતી. તેમજ વીમા કંપનીના ઈન્‍વેસ્‍ટીગેટર રફીક કે. કંડીઆ સાથે ઈન્‍વેસ્‍ટીગેશનમાં તેમને મદદરૂપ થાય છે. હાલ તેઓ સ્‍વતંત્ર રીતે પ્રેકટીશ કરી રહેલ છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્‍વભાવથી વકિલ વર્તુળમાં ખુબ જ સારી લોકચાહના મેળવેલ છે. નાનપણથી જ ખુબ મહેનતુ અને સરળ સ્‍વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સીવીલ અને કલેઈમ કેસોમાં સારી એવી કામગીરી કરેલ છે. તેઓ તેમની વડીલોપાર્જીત ખેતીના વ્‍યવસાય સાથે પણ સંકળાયેલ છે તેમને તેઓના મો. નં. ૮૪૬૦૩ ૫૩૪૫૪ ઉપર સગા-સબંધીઓ, તોહીજનો, વડીલો વકિલમિત્રો અને હિતેચ્‍છુઓ દ્વારા જન્‍મ દિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(4:12 PM IST)