તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
થરાદ એસ.પી. ચિંતન તેરૈયાનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ :.. થરાદ એસ.પી. તરીકે ફરજ બજાવતા પ્રમાણિક નિષ્ઠાવાન અને જાંબાઝ એવા ચિંતનભાઇ તેરૈયાનો આજે જન્મ દિવસ છે. અગાઉ મુ. મંત્રી સહિત વી. વી. આઇ. પી. ઓની સિકયુરીટીમાં પોલીસ અધિક્ષક તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી બાદમાં બોટાદ એસપી તરીકે ફરજ બજાવી હાલ થરાદ એસપી તરીકે ફરજ બજાવતા શ્રી ચિંતન તેરૈયાને જન્મદિન નિમિતે મો. નં. ૯૪૦૮૪ ૬૪૦૪૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
