<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

સાવરકુંડલા યુવા આગેવાન શફી જાદવ નો જન્‍મ દિવસ

 

(ઇકબાલ ગોરી દ્વારા)   સાવરકુંડલા  તા.૯, નગર પાલિકા પૂર્વ કાઉન્‍સિલરના પુત્રો અને મુસ્‍લિમ સમાજ ના યુવા આગેવાન અને લોકો ની સેવા માં અડધી રાત નો હોકરો એવા શફી જાદવ નો આજે જન્‍મ દિવસ છે તેણે તેમના જીવન ના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષ મા એન્‍ટ્રી કરી છે આજે શફી જાદવ ના જન્‍મ દિવસ નિમિતે તેમના મિત્રો વર્તુળો સગા સબંધી જન્‍મ દિવસ ની શુભેચ્‍છા આપવા આતુર બન્‍યા છે તેમનો  મોબાઇલ નબર ૯૮૭૯૦ ૨૪૧૨૪ છે.

(4:00 PM IST)