તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
સમાજસેવક કરણાભાઈ માલધારીનો આજે ૭૫મો જન્મદિન
જાહેર જીવનના ૬૦ વર્ષની ઉજવણીઃ સાંજે સ્નેહમિલન યોજાશે

રાજકોટઃ ૭૫ વર્ષની સંઘર્ષમય જીવનયાત્રા અને છેલ્લા ૬૦ વર્ષથી જાહેર જીવનમાં જાણીતા સમાજ સુધારક અને ચિંતક કરણાભાઈ માલધારી(મો.૯૮૨૫૩ ૩૮૯૪૬) નો આજે જન્મદિવસ છે. તેમના ૭૫માં જન્મદિવસે અમૃત મહોત્સવ અને જાહેર જીવનના ૬૦ વર્ષ પૂર્ણ થતા ‘ષષ્ટિ પૂર્તિ' નિમિત્તે માલધારી પરિવાર દ્વારા આજે સાંજે ૭:૩૦ વાગ્યાથી સ્નેહમિલન સમારોહ ગાર્ડન ફેરીલેન્ડ (આર.ટી.ઓ.રીંગ રોડ) ખાતે યોજાશે. માલધારી પરિવાર દ્વારા સ્નેહીજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
