<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

જીલ્લા ભાજપ સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ જીલ્લા ભાજપ સહ-કાર્યલયમંત્રી તેમજ મુ. પડધરીના વિવેકભાઇ સાતાનો આજે જન્‍મદિવસ છે. જેઓ છેલ્લા ૧ર વર્ષથી જીલ્લા ભાજપ કાર્યાલય રાજકોટમાં સેવા આપી રહ્યા છે. જેઓ પડધરી ગામના વતની છે તેઓને જન્‍મદિવસે તેમના મો. ૯૦૩૩૭ ૯૯૮૮૮ પર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:19 PM IST)