News of Friday, 13th March 2026
રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગૃપના પુર્વ પ્રમુખ કેતનભાઇ બોરીસાગરનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા,. ૧૩: કેતનભાઇ મોહનભાઇ બોરીસાગરનો આજે જન્મદિન છે.
જેઓ રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગૃપના પુર્વ પ્રમુખ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતી સેવા સંઘના પુર્વ મંત્રી અને સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા જીવદયા પ્રેમી સંત પ્રેમી હર હંમેશ નિસ્વાર્થ ભાવે સમાજના નાના-મોટા દરેક વ્યકિતને મદદરૂપ થનાર અને સદાયને માટે હસતા રહેતા કેતનભાઇ બોરીસાગરને તેમના જન્મદિવસ નિમિતે (મો. ૯૮રપ૩ ૮૬રર૭) ઉપર શુભેચ્છા વર્ષી રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
