હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 13th March 2026
કોટડા સાંગાણી શિક્ષક સંઘના પ્રમુખ યતીનભાઈ સાવલિયાનો જન્મ દિવસ

ગોંડલ, તા.૧૩: સતાપર તાલુકા શાળા ના આચાર્ય તરીકે ફરજ બજાવતા અને અનેક સેવાકીય સંસ્થામાં હરહંમેશ અગ્રેસર યતીનભાઈ સાવલિયાનો આજે જન્મદિવસ છે આજે યતીનભાઈ ગોંડલ ની વિવિધ સેવાકીય પ્રવળત્તિ સાથે સાથે શિક્ષક સંઘ ના કોઈપણ પ્રશ્ન કે કોઈપણ શિક્ષક ને કોઈપણ પ્રકાર ના પ્રશ્નો ઉકેલ કરવા સદા અગ્રેસર રહે છે.. સદા મુખપર હાસ્ય રાખી સત્ય, કરુણા અને પ્રેમ ને પોતાનો જીવન મંત્ર બનાવી પૂજ્ય ગુરુદેવમાં અનન્ય શ્રદ્ધા રાખનાર યતીનભાઈ સાવલિયાને જન્મદિનની (મો. નં. ૯૮૨૫૩ ૨૯૬૯૫) પર શુભેચ્છાઓ વર્ષી રહી છે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
