News of Saturday, 14th March 2026
ભાવનગરના વાળા (ક્ષત્રિય) ગિરાસદાર પરિવારના ધર્મદીપસિંહનો આજે જન્મદિવસ

ભાવનગર તા.૧૪ઃ ભાવનગરના વાજા (ક્ષત્રિય) ગિરાસદાર પરિવારના ધર્મદીપસિંહ એચ. વાજાનો આજે ૧૪મી માર્ચના રોજ જન્મદિવસ છે. અભ્યાસ અને રમત-ગમત ક્ષેત્રે તેજસ્વી પ્રતિભા ધરાવતા ધર્મદીપસિંહના જન્મદિવસને લઈને સમગ્ર વાજા પરિવારમાં ે ઉત્સાહનો માહોલ છે. ધર્મદીપસિંહને તેમના જન્મદિવસ નિમિત્તે પિતા હિતેન્દ્રસિંહ, માતા હર્ષાબા, દાદા મહિપતસિંહજી,દાદીમા મયાબા,નાના ભાઈ દિવ્યદીપસિંહ સહિત સમગ્ર વાજા પરિવાર દ્વારા અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ગાયત્રી આશ્રમ (ગધેથળ)ના મહંત શ્રી ગુરૃદેવ લાલબાપુ એ પણ ધર્મદીપસિંહને આશીર્વાદ પાઠવ્યા છે
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
