News of Saturday, 14th March 2026
જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૪: જુનાગઢના વિકાસ અને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ.. ગૌરવ લઇ શકાય એવા કર્મઠ કાર્યકર અને ધારાસભય સંજયભાઇ કોરડિયાનો આજે જન્મદિન છે.
સંજયભાઇ કોરડીયાના (મો.૯૮૨૫૦૮૨૦૧૦) ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
