News of Saturday, 14th March 2026
યુવા એડવોકેટ કુલદીપ ડાંગરનો આજે જન્મદિવસ

રાજકોટ યુવા એડવોકેટ ડાંગર કુલદીપ એચ. ને જન્મ દિવસની શુભકામનાઓ તેઓએ ખુબજ નાની વયે સિનિયર ધારાશાષાી રાજેશ જલુના માર્ગદર્શન હેઠળ રેવન્યુ પ્રેકટીસ શરૂ કરેલ છે. તેઓ વકીલાત ઉપરાંત આહીર વૈચારીક ક્રાંતિ ગ્રુપમાં જિલ્લા મીડીયા કન્વીનર તેમજ આહિર લીગલ સેલમાં કારોબારી સભ્ય તરીકે તેમજ રાજકીય ક્ષેત્રે પણ જોડાયેલ છે. તેઓને જન્મદિવસની શુભકામના પાઠવેલ છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
