News of Monday, 16th March 2026
ગીર સોમનાથના યુવા રઘુવંશી વેપારી અનિષ રાચ્છનો જન્મદિવસ

પ્રભાસ પાટણ તા. ૧૬: ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ના યુવા રઘુવંશી વેપારી અનિષ રાચ્છનો ૧૬ માર્ચ જન્મદિવસ છે.
અનિષ રાચ્છની સેવા દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, ગૌ સેવા રક્તદાન શિબિર વેરાવળ લોહાણા મહાજન ના માર્ગદર્શન તળે ૨૦૦૯થી સગપણ સમિતિની સ્થાપના કરી સમાજમાં અતિ કઠિન બનેલ સગપણ કાર્યોને સરળ કરવા પહેલ ઊપાડેલ. દરેક જ્ઞાતિ સાથે જોડાયેલા રહી ગૌ સેવા, રક્ત સેવા થેલેસેમીયા મેજર બાળકો ની વહારે હંમેશ રહેતા તેમની સેવાની નોંધ લઈ ૨૦૨૦ માં ડોક્ટરેટની ની પદવી તદુપરાંત ૨૦૨૩ માં ગુજરાત સેવા ભૂષણ પુરસ્કાર અને હાલ ૨૦૨૪ થી વેસ્ટર્ન રેલવે ડિવિઝન કન્ઝ્યુમર યુઝર્સ કમિટીના ચેરપર્સન ભાવનગર ડિવિઝનમાં પણ ખૂબ ઊંચા હોદ્દા પર સ્થાન પ્રાપ્ત કર્યું છે (મો.નં. ૯૮૯૮૦૪૨૦૪૨)
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
