News of Wednesday, 18th March 2026
પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો જન્મદિન

રાજકોટ : પાટણ લોકસભા મત વિસ્તારના ભાજપના સંસદસભ્ય શ્રી ભરતસિંહ ડાભીનો જન્મ તા. ૧૮ માર્ચ ૧૯પપના દિવસે થયેલ. આજે ૭રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સંસદસભ્ય તરીકે બીજી વખત ચુંટાયા છે. ભૂતકાળમાં ૩ વખત ધારાસભ્ય તરીકે રહી ચુકયા છે. આજે જન્મદિન નિમિતે ચોમેરથી તેમને શુભેચ્છા મળી રહી છે.
મો. ૯૪ર૬પ ર૧રપ૩ પાટણ.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
