<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

રાજયના માહિતી નિયામક કે. એલ. બચાણીનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાતના માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીનો જન્‍મ તા. ૧૯ માર્ચ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧૦ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ કોમર્શીયલ ટેક્ષના અધિક કમિશનર, અમદાવાદમાં ડે. મ્‍યુ. કમિશનર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળમાં અધિક કલેકટર જી.આઇ.ડી.સી.માં જોઇન્‍ટ મેનેજીંગ ડીરેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦પ૮૩૮ ગાંધીનગર

(1:48 PM IST)