News of Thursday, 19th March 2026
વડોદરા કોર્પોરેશનના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિનો જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૯ :.. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. ૮ ના યુવા કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિનો આજે જન્મ દિવસ છે.
શહેરના ટોચના બિલ્ડર રાજેશભાઈ પ્રજાપતિ પોતાના વ્યવસાય ની સાથે કોર્પોરેટર તરીકેની સેવા બજાવતા દરેક સમાજના લોકોના પ્રશ્નોને ન્યાય આપી મૂઠી ઉંચેરા માનવી તરીકે ચાહના મેળવી છે. ઉપરાંત સત્યનારાયણ કો ઓપરેટિવ બેંક ના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે આગેવાનો, અગ્રણીઓ, સગા તોહી ઓની મો. ૯૮૨૫૩ ૦૭૬૫૯ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
