<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી આર.કે.મહેતાનો જન્‍મદિન

હાલ એસ.એસ.આર.ડી.માં અધિક સચિવ

રાજકોટ, તા.૨૦: ભાવનગરના નિવૃત્ત જિલ્લા કલેકટર શ્રી રાજેષ કે.મહેતાનો જન્‍મ તા.૨૦ માર્ચ ૧૯૬૫ના દિવસે થયેલ આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મુંબઈના વતની અને ૨૦૧૧ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પૂરવઠા અધિકારી મેટ્રો લીન્‍ક રેલ પ્રોજેકટમાં અધિક કલેકટર. અમદાવાદ મ્‍યુ.કોર્પોરેશનમાં ડે.કમિશનર રાજયમાં માહિતી નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી છે. ભાવનગરમાં કલેકટર ઉપરાંત કાર્યકારી મ્‍યુનિસિપલ કમિશનર તરીકે પણ રહી ચૂકયા છે. હાલ રાજયના મહેસુલ વિભાગ હેઠળના એસ.એસ.આર.ડી.માં અધિક સચિવ તરીકે ફરજ બજાવે છે. ફોનનં.૦૨૭૮-૨૪૨૮૮૨, મો.૯૮૨૫૨ ૫૭૬૭૭ અમદાવાદ

(2:59 PM IST)