તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th March 2026
આજે સુરતના કાર્યદક્ષ પીઆઇ અશોક ચોધરીનો જન્મ દિવસ
સીપી, ડીસીપીના માર્ગદર્શનમાં દેશ વિરોધી પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો છે

રાજકોટ, તા. ર૦ : રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને ડ્રગ્સ, ગાંજો, ચરસ, બનાવટી નોટો જેવી દેશ વિરુદ્ધ પ્રવળતિઓ વિરુદ્ધ જડબેસલાક બ્રેક પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ લગાવનાર સુરતના કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીનો આજે જન્મ દિવસ છે.
બનાવટી ભારતીય ડોકયુમેન્ટ્સ આધારે બાંગ્લાદેશથી ઘૂસણખોરી હોઈ કે પછી પ્રતિબંધિત ઈ સીગારેટનો જથ્થો, યુવા વર્ગને ગુમરાહ કરતી પ્રવળતિઓ વિરુદ્ધ સુરત સીપીનાનો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગતના અભિયાનમાં પણ સતત કાર્યરત રહ્યા છે. તેમના પર રાજ્યભરમાંથી અભિનંદન અવિરત વર્ષી રહ્યા છે. (૯૪૨૮૬ ૪૨૧૬૩)
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
