News of Friday, 20th March 2026
રાજકોટ મહાજનના પાંજરાપોળના યોગેશ શાહનો આજે જન્મદિન

રાજકોટ : સ્વતંત્ર સેનાની, જીવદયાનાં હિમાયતી સ્વ. રતિલાલ એ. શાહનાં પુત્ર શ્રી યોગેશભાઈ શાહ, જે હાલ ઘી કાંટા રોડ ઉપર વ્યવસાય કરે છે. તેઓ છેલ્લા ૪પ-૪૭ વર્ષથી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ સાથે જોડાયેલ છે. અબોલ જીવોને કતલખાને જતાં અટકાવે છે. રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં નગીનભાઈ વિરાણી સાથે સેવા આપેલ છે. હાલમાં સ્વધર્મી બંધુ રાહત સમિતિમાં તેમજ ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘમાં સેવા આપી રહેલ છે. મો. નં. ૮૯૦૫૧૦૩૫૧૦
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
