<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

રામાયણી પૂ. છોટે મોરારીબાપુ રામકૃષ્‍ણ શાષાીનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા. ર૦ : ભાવનગરના માનસમયુર રાજનના કથાકાર પૂ. છોટે મોરારીબાપુ (રામકૃષ્‍ણ શાષાી)નો ર૦ માર્ચના જન્‍મદિવસ છે. તેઓની પ્રથમ કથા ૧૯૭૪માં લાપાળીયા (પાલીતાણા) ખાતે યોજાયેલ. કુંઢેલીના છોટે મોરારીબાપુએ મુંબઇ, પાર્લા  ખાતે યોજાયેલ રામકથામાં એક કરોડ ચાલીસ લાખનું ભંડોળ એકઠું કરી આપ્‍યું હતું. તેમના મો. ૯૯૭૮૪૧૦પ૧૦ છે.

(3:01 PM IST)