<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પૂર્વ નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીનો જન્‍મદિન

 

રાજકોટ, તા.૨૦: ભરૂચ જિલ્લાના જંબુસરના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્‍ય અને ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી છત્રસિંહ મોરીનો જન્‍મ તા.૨૦ માર્ચ ૧૯૫૬ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. ભુતકાળમાં રાજયમાં ૩ વખત નાગરિક પુરવઠા વિભાગના મંત્રી તરીકે રહી ચૂકયા છે.

ગુજરાત હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના અધ્‍યક્ષ તરીકે પણ રહી ચૂકયા છે. ધારાસભ્‍ય તરીકે પાંચ વખત ચૂંટાયા હતા. મો.૯૮૨૪૦ ૫૭૫૭૧ જંબુસર

(4:11 PM IST)