<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

કાલે સુરતનાં ડે.મ્‍યુ. કમિશનર ગૌરવ દિનેશ રમેશનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના પૂર્વ ઉચ્‍ચ શિક્ષણ નિયામક શ્રી ગૌરવ દિનેશ રમેશ (આઇ. એ. એસ. ર૦૧૭) નો જન્‍મ તા. રર માર્ચ ૧૯૯૪ ના દિવસે થયેલ. કાલે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ મહારાષ્‍ટ્રના પુનાના વતની છે. ભુતકાળમાં ખંભાળીયામાં મદદનીશ કલેકટર અને અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે.

હાલ સુરતમાં નાયબ મ્‍યુનિસીપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ફોન નં. ૦ર૬૧ ર૪ર૩૭પ૦

મો. ૬૩પ૯૯ ૦૯૯૦ર સુરત

(1:25 PM IST)