<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

કાલે નિવૃત્ત અધિક કલેકટર પ્રકાશ મોદીનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત માહિતી આયોગના રજીસ્‍ટ્રાર તરીકે સેવા આપી ચૂકેલા નિવૃત્ત અધિક કલેકટર પ્રકાશ બી. મોદીનો જન્‍મ તા. રર માર્ચ ૧૯૬ર ના દિવસે થયેલ. મુળ ગાંધીનગર પંથકના વતની પ્રકાશ મોદી ભૂતકાળમાં રાણાવાવમાં તાલુકા વિકાસ અધિકારી, સુરતમાં ડે. ડી. ડી.ઓ. રાજયના મદદનીશ વિકાસ કમિશનર તત્‍કાલીન મંત્રી જયંતીભાઇ કવાડીયા અને આર. સી. ફળદુના અંગત સચિવ સ્‍પીપાના નાયબ સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. આવતકાલે ૬પ માં વર્ષમાં પ્રવેશ કરશે. હાલ નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે.

મો. ૯૯૭૮૪ ૦પ૭૯૪ ગાંધીનગર

(1:25 PM IST)