<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

લોધીકા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ મુકેશભાઇ કમાણી નો જન્મ દિવસ


 

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરાઃ તા.ર૩, લોધિકા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ મુકેશભાઇ કમાણી નો આજે જન્મદિવસ દિવસ છે તેમને સંગઠન ના કાર્યકાળ દરમિયાન ૨૦૨૧ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટી ને રાજકોટ જીલ્લા પંચાયત ની બે સિટો તેમજ લોધીકા તાલુકા પંચાયત ની ૧૨ સિટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને જંગી લિડથી વિજેતા બનાવેલ તેમજ કોંગ્રેસની સિટના ત્રણ સભ્યો ને ભારતીય જનતા પાર્ટી સાથે લિયને ભાજપ ને ખુબ જ સારી બહુમતી સાથે આગળ વધારેલ તેમજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોને વેગ આપેલ

તેમના જન્મ દિવસે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો હોદેદારો કાર્યકરો તાલુકાના સરપંચો આગેવાનો મિત્રો દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છા મળી રહેલ છે . (મોઃ૯૮૯૮૩ ૬૪૦૧૧)

(11:41 AM IST)