તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
કારડીયા રાજપુત સ્કુલવાન એસો.ના કુલદીપસિંહ ભટ્ટીનો જન્મદિવસ

રાજકોટ : કારડીયા રાજપુત સ્કુલવાન એસોસીએશનના ઉપપ્રમુખ, ઉત્કૃષ્ટ સમિતિના ઉપપ્રમુખ અને ચરખડી યુથ કલ્યાણ ફાઉન્ડેશન, રાજકોટમાં મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
તેવા કુલદીપસિંહ ભટ્ટીનો આજે જન્મદિવસ છે. તેઓને રાજકોટ સ્કુલવાન વર્ધી એસોસીએશન દ્વારા શુભેચ્છાઓ વરસી રહી છે. મો. ૯૮૨૫૮ ૨૭૯૨૮
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
