<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

બસપાના માધુભાઈ ગોહેલનો જન્‍મદિનઃ ૬૯માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટઃ બહુજન સમાજપાર્ટી ગુજરા પ્રદેશ અને રાજોકટ જિલ્લાના લીડર અને હાલ જીલ્લા કાર્યાલય મંત્રીનો પદભાર સંભાળી રહેલા અને તેમજ મહાનાયક માન્‍યવર કાંશીરામ સાથે પણ બસપાની કામગીરી પૂરી નિષ્‍ઠા અને ઈમાનદારીથી નિભાવી છે. એવા માધુભાઈ ગોહેલના આજે ૬૯માં ભુમિ અવતરણ દિન નિમિતે તેઓને (મો.૯૨૨૮૨૯૪૨૪૨)પર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(4:17 PM IST)