News of Tuesday, 24th March 2026
બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ ડેનીસ આડેસરાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ, અન્નપૂર્ણા ગ્રુપના સ્થાપક ડેનીસ આડેસરાનો કાલે તા. રપ ના ૪૪ મો જન્મદિવસ છે.ભારતીય વિચારધારા ધરાવે છે.
અભિષેક જવેલર્સ, શ્રીયા રીઆલ્ટીના નામે બીઝનેસ કરે છે. ર૦૧૪માં પરિવહન મંત્રીશ્રી નિતીન ગડકરજીને રૂબરૂ મળીને ભારતનાં ડ્રાઇવીંગ લાઇસન્સમાં ઓર્ગન ડોનરની કોલમ માટે રજુઆત કરેલ.ર૦૧૬ માં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીને ગુજરાતની સિવીલ હોસ્પિટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવા રજુઆત કરેલ ડેનીસ આડેસરાને તેમના મો. ૭૬૦૦૫ ૦૫૦૫૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
