<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

મોરબીના યશ બુધ્‍ધદેવનો આજે જન્‍મ દિવસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ર૬ :.. મોરબી યશ મુકેશભાઇ બુધ્‍ધદેવ (ગંગોત્રી પાન, મોરબી)નો આજે જન્‍મ દિવસ છે. સગા, સબંધી, મિત્રો તરફથી તેના મો. નં. ૮ર૩૮૧ ર૯૬૭૮ પર અભિનંદન, શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. દેશના સુપ્રસિધ્‍ધ એસ્‍ટ્રોલોજીસ્‍ટ સ્‍વ. બાબુભાઇ ઠક્કર (બુધ્‍ધદેવ)ના તેઓ પૌત્ર થાય છે. સ્‍વ. બાબુભાઇ પાસે બોલીવુડના સ્‍મિતા પાટીલ, સંજય દત્ત સહિતના દિગ્‍ગજો પોતાનું ભાવી કથન માટે સલાહ લઇ ધન્‍યતા અનુભવતા. 

 

(12:02 PM IST)