<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજકોટના સેવાભાવી મેહુલભાઈ સૈયાગોરનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૨૭: મૂળ જૂનાગઢ હાલ રાજકોટ ખાતે માધવ મેનપાવર સિક્‍યુરીટી સર્વિસના સંચાલક મેહુલભાઈ વિનુભાઈ સૈયાગોરનો આજે જન્‍મદિવસ છે. તેઓ સમાજ સેવક અને દાતા તરીકે સેવા આપે છે. તેમના જન્‍મદિન નિમીતે (મો.૯૬૩૮૨૯૩૯૯૮) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(10:42 AM IST)