<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

સેવાકીય-સહકારી ક્ષેત્રના અગ્રણી મનુભાઇ ધાધલનો જન્‍મદિન

રાજકોટ: વિવિધ ક્ષેત્રમાં સમાજ ઉપયોગી પ્રવૃતિ કરતા મનુભાઇ ધાધલનો જન્‍મ ૨૭ માર્ચ ૧૯૬૩ના દિવસે થયેલ આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મનુભાઇ ધાધલ જીવન કોમર્શીયલ કો- ઓપરેટીવ બેંક, રાજકોટ, ડો. આંબેડકર કો-ઓપ. ક્રેડીટ એન્‍ડ સપ્‍લાય સોસાયટીઝ સહકારી ફેડરેશન લિ.,ગાંધીનગર  સ્‍થાપક મુખ્‍ય ડીરેકટરઃ નેશનલ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., રાજકોટ ઉપપ્રમુખઃ ગુજરાત કર્મચારી ઉત્‍કર્ષ મંડળ, રાજકોટ (સરકાર માન્‍ય),મુખ્‍ય પ્રયોજકઃ અનામિકા કો- ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. ભાગ-૧ તથા ભાગ-૨ (વોર્ડ નં.૯), પંચશીલ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ (સરકાર માન્‍ય), પ્રમુખ ડો. આંબેડકર સ્‍પોર્ટસ એન્‍ડ રીક્રીએશન કલબ, વગેરે સંસ્‍થાઓ સાથે સંકળાયેલ છે.

(3:48 PM IST)