<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

નવસારીના ભાજપના ધારાસભ્‍ય રાકેશ દેસાઇનો જન્‍મદિન

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના નવસારી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી રાકેશ ગુણવંતભાઇ દેસાઇનો જન્‍મ તા. ર૭ માર્ચ ૧૯૬૭ ના દિવસે થયેલ આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓને નવસારી યુવા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપના ખજાનચી વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે

મો. ૯૮૨૪૧ ૪૫૬૩૦ નવસારી (૩પ-૧૮)ᅠ

મો. ૯૮૨૪૧ ૪૫૬૩૦ નવસારી

(3:50 PM IST)