<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ હિતેષ ખખ્‍ખરનો જન્‍મદિન

રાજકોટ : બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ, સમસ્‍ત રઘુવંશી સમાજ રાજકોટના યુવા અગ્રણી મિત હિતેષભાઇ ખખ્‍ખર ૨૭મો જન્‍મદિન છે. સિવીલ હોસ્‍પીટલના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્‍પો તથા માં અમૃતમ કાર્ડ કેમ્‍પો પણ કરે છે. તેમના માતા-પિતા હિતેશભાઇ ખખ્‍ખર તથા નેહાબેન  તેમજ મિત્ર વર્તુળ તરફથી તેમને  (મો. ૮૪૮૮૦૧૧૧૧૦) અભિનંદનવર્ષા થઇ રહી છે. 

(2:15 PM IST)