તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
કાલે વિજાપુર ધારાસભ્ય સી.જે. ચાવડાનો જન્મદિન

રાજકોટઃ મહેસાણા જિલ્લાના વીજાપુર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ડો. ચતુરસિંહ જવાનજી ચાવડાનો જન્મ તા. ર૯ માર્ચ ૧૯પ૮ ના દિવસે થયેલ કાલે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ધારાસભ્ય તરીકે ચોથી વખત ચુંટાયા છે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ, ગુજરાત ક્ષત્રીય સભા વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે, વકતૃત્વ, ક્રિકેટ, ચેસ વગેરે તેમના શોખના વિષયો છે મો. ૯૭૨૭૪ ૮૩૦૮૩ અમદાવાદ.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
