<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ગુજરાતી ચલચીત્રોના પાર્શ્‍વગાયક ડો.પ્રફુલ્લભાઇ દવેનો જન્‍મ દીવસ

 

(મનિષ દવે) ભાવનગર : ગોૈરવરૂપ ઘરેણુ લોકગાયક શ્રી ડો. પ્રફુલ્લભાઇ દવેનો આજે જન્‍મ દીવસ છે. તેઓએ દસ વર્ષની નાનીવયે ગાવાનો પ્રારંભ કર્યો. પ્રથમીક શિક્ષણ બગસરા. હડાળા, વાઘણીયા (ભુપત બહાર વટીયા) અને ધો.૯ થી ૧૧ સુધીનું શીક્ષણ અમરેલીમાં પૂર્ણ કરી આર્યુવેદ ડોકટરની ઉપાધી પ્રાપ્‍ત કરી.

તેમણે ગુજરાતી ચિત્રપટ લાખો ફુણાલીમાં મણીયારો અને ચંદડીનો રંગમા મારૂ વનરાવન છે. રૂડું ગાયું તેઓ સર્વોત્તમ ગીત રચયીતા તેમજ રજનીશના લોજીકથી ખુબ પ્રભાવીત છે.

(4:39 PM IST)