<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

જેતપુરના અગ્રણી યુવા વેપારી કિશનભાઇ કાનાબારનો જન્‍મ દિવસ

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩૦:   શહેરના બાબા સેલ્‍સ એજન્‍સી વાળા અગ્રણી રઘુવંશી વેપારી કિશનભાઇ કાનાબાર નો આજે જન્‍મ દિવસ છે.

કિશનભાઇ એ નાની ઉંમરથી જ વ્‍યવસાયમાં સિદ્ધિ મેળવવા કાકા રાજેશભાઈ (બાબાકાકા)ની આંગળી પકડી આજે હોલસેલ વેપારીમાં નામના મેળવી છે. મળતાવડા સ્‍વભાવ , અને બહોળો મિત્રવર્ગ ધરાવતા કિશનભાઇ ને તેમના પત્‍ની ખુશ્‍બુબેન ના સહયોગ થી વ્‍યવસાયનો ધ્‍યેય નક્કી હોય પુત્રનું નામ પણ ધ્‍યેય રાખ્‍યું છે. આજે તેમના જન્‍મ દિવસે પરિવાર, મિત્ર વર્તુળ તરફથી તેના મો. નં. ૯૯૨૫૧૫૮૪૬૦ ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(12:20 PM IST)